પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો
કણભા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી કણભાની એક કંપનીમાં નોકરી કરતા યુવકએ પત્ની,તેના પ્રેમી અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેમાં યુવક…
પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી
રબારી કોલોની, સોનીની ચાલી પરના ટાવરની લાઈટો બંધ રહે છે: સ્થાનિકો શહેરના પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને ટાવર લાઈટો બંધ રહેવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમયથી પૂર્વના વિવિધ વિસ્તારોના…
દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ
તબીબી ડિગ્રી વિના જ હોસ્પિટલ ચલાવતા હતા, પિતાની ધરપકડ, પુત્ર ફરાર નકલી પોલીસ, પીએમઓ અધિકારી,જજ બાદ હવે નકલી હોસ્પિટલ પકડાઈ છે. શહેરના દાણીલીમડામાં બેરલ માર્કેટ પિતા-પુત્રએ ભેગા થઈને તબીબી ડીગ્રી…
નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી
નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.…
રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ
કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના…
વટવામાં પતિનો આડોસબંધ પકડાતાં પત્નીને કાઢી મુકી
પતિને સાથ આપતા પાંચ સામે ફરિયાદ વટવામાં રહેતી પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડાસબંધ હોવાની જાણ થતા તેના પતિને પકડી પાડતા પતિ અને સાસરીયાએ દહેજની માંગણી કરી ત્રાસ આપીને પરિણીતાને…
ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ
મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ…
નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા
લગ્નના બીજા દિવસે પત્ની અને વચેટિયો ગુમ નરોડામાં રહેતા 41 વર્ષીય યુવકના મામાની દુકાને આવતા ભરતભાઈ છગનભાઈ વસોયાએ લગ્ન માટે સ્વાતી નામની યુવતી બતાવી હતી. જે યુવકને પસંદ પડતા તેની…
દાણીલીમડામાં ડેવલપમેન્ટ કરવા આપેલી મિલ્કતનું વેચાણ કરી દેવાયું
વેચાણ કમ કબજા કરાર કરી ફ્લેટનો કબજો સોંપી દીધો હતો દાણીલીમડામાં ડેવલોપરને આપેલી જમીન અંગે થયેલા સમજૂતી કરારનો ભંગ કરીને જમીનના માલિક નહી હોવા છતાં એક ફલેટનું તાળુ તોડીને મિલ્કત…
નારોલમાં નજીવી બાબતે ત્રણ યુવકોને પાઈપના ફટકા માર્યા
માલસામાન લારીમાં લઈ જવા મામલે તકરાર નારોલમાં આવેલી એક કંપનીમાં માલસામાન ભરેલી લારી લઈ જવાની નજીવી બાબતે એક વ્યકિતએ ત્રણ યુવકોને પાઈપના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધા હતા. આ મામલે…