Top Tags
    Latest Story
    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોતપ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાંમહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરીદાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈકોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂકબૂતરબાજીના માસ્ટર માઈન્ડના સાગરીતની મિલકતોની તપાસ શરૂશાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલીખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    Today Update

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને હેરાનગતિ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રમાં રજૂઆત શહેરના પૂર્વના નિકોલ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ જેટલા લોકો વસવાટ કરવા આવ્યા છે. એટલે…

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    ચપ્પુ લઈને આવેલા ચાર શખ્સો સામે ફરિયાદ અમરાઈવાડીમાં રહેતા યુવકે અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ચાર શખ્સોએ તેના ઘરમાં ઘુસી ઉંધમાંથી જગાડી માર મારી છરી બતાવીને ધમકી…

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર

    હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબલ્યુએસ આવાસ યોજના કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો અલગ અલગ 12 વોર્ડના 113 બ્લોકના આવાસોની હાલની સ્થિતિનું ઓડિટ કરી રિપોર્ટ રજૂ કરાશે શહેરમાં સરકારી આવાસ યોજનાઓ ખાસ કરીને…

    ઈસનપુરમાં વિધવાને લગ્નની લાલચ આપી દાગીના લઈ ફરાર ગઠિયો સુરતથી ઝડપાયો

    આરોપી સામે ગુજરાત-મહારાષ્ટ્રમાં અડધો ડઝન ગુના નોંધાયાનો તપાસમાં ઘટસ્ફોટ ઈસનપુરમાં રહેતી વિધવા મહિલાનો મેટ્રોમોનીયલ સાઈટ પરથી સંપર્ક કરી મુંબઈના શખ્સે પત્નીથી છુટાછેડા લીધા હોવાનુ કહીને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.…

    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ

    સંબંધ તોડી નાખતા વાહનોમાં તોડફોડ કરી ખોખરામાં રહેતી યુવતીએ તેના પ્રેમી સાથે સબંધ ઓછો કરી દેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ તેના બે સાગરીતો સાથે યુવતીને ઘરે આવીને ગાળાગાળી કરી તોડફોડ મચાવી હતી.…

    વટવા, દાણીલીમડા સહિત દક્ષિણ ઝોનમાં સરકારી આવાસના સ્ટ્રક્ચર ઓડિટ માટે રૂ.30 લાખ ખર્ચાશે

    વિવિધ આવાસો જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો વચ્ચે ઓડિટ કરવાનું તંત્રનું આયોજન સુરતની S.V.N.IT ને સ્ટ્રક્ચર ઓડિટનું કામ સોંપવાનું નક્કી કરાયું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે શહેરમાં વિવિધ સરકારી આવાસો…

    એસ.ટી.માં નોકરીના નામે બેલડીએ 10 લોકો પાસેથી રૂ.7.67 ખંખેર્યા હતા

    વટવા પોલીસે પકડેલા બે આરોપીના રિમાન્ડમાં હકીકત ખૂલી ખોખરાના યુવકને નકલી એપોઈન્ટમેન્ટ લેટર આપતા ભાંડો ફૂટ્યો વડોદરામાં એસ ટી માં નોકરી અપાવી દેવાના નામે છેતરપીંડી આચરવાના કેસમાં પકડાયેલા બે આરોપીઓના…

    લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ભરાતાં હોવાને લીધે તીવ્ર દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ્

    ગટરના પાણી નાંખવાનું બંધ કરવા સ્થાનિકોની વારંવારની રજૂઆતનો અમલ કયારે થશે? શહેરના લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ભરવામાં આવતા હોવાના લીધે તીવ્ર દૂર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ઉપરાંત તળાવમાં…

    નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની ધરપકડ

    નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની નરોડા પોલીસે ધરપકડ કરી છે. સૈજપુરમાં રહેતા મનોજભાઈ પટેલ બાપુનગરમાં મશીનના વાયરનો વ્યવ્સાય કરે છે. ગત તા 18 મીએ…

    રામોલમાં બીમારીની વિધિના બહાને ભૂવાએ 5.90 લાખના દાગીના પડાવ્યા

    બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને…