Top Tags
    Latest Story
    નારોલમાં આમલેટની લારી પર તોડફોડ કરી પથ્થરમારામાં એકને ઈજા, ત્રણ સામે ફરિયાદવટવામાં મકાનનું તાળું ખોલી સોનાના રૂ. 9.35 લાખના દાગીનાની ચોરીઘોડાસર ગામના તળાવ પ્રત્યે મ્યુનિ. તંત્રની ઉદાસીનતાથી ગેટ પાસે ઘાસ ઊગી નીકળ્યુંપતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોતપ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાંમહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરીદાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈકોર્પોરેશનની ચૂંટણી પહેલા જ એકબીજા કોર્પોરેટરને બદનામ કરવાના ષડયંત્રો શરૂ

    Today Update

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરકારી જમીન પર બનાવેલા મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો શહેરના નરોડા મુઠીયા ગામ પાસે લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીએ બાંધેલા ગેરકાયદેસર મકાનને બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ…

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    દુકાનની ખરીદીમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારીને ધમકી આપી રૂ. એક લાખ પડાવ્યા ઝોન-6 LCBની ટીમે વડોદરા પાસેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો, એક વોન્ટેડ સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે સોપારી મળી હોવાનું કહીને…

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો

    હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા આવાસમાં લોકો બોર દ્વારા પાણી લઈ રહ્યાં છે જે સુવિધાઓ મળતી નથી તેનો પણ ટેક્સ ઉઘરાણી બિલમાં કરાતા લોકોમાં રોષ શહેરના હાથીજણના વિવેકાનંદ નગરની સામે આવેલા…

    શાહીબાગમાં કેન્સરગ્રસ્ત પુત્રના ઇલાજ માટે પૈસા ન મળતાં માતાએ દવા પીધી

    પતિ અને સાસરિયાં સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શાહીબાગમાં રહેતી પરિણીતાએ કેન્સરની બિમારીથી પીડાતા દિકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગતા પતિ સાસુ તથા જેઠજેઠાણીએ ઝઘડો કરીને મૂઢમાર મારતા…

    ગીતામંદિર રોડ પર એક સપ્તાહથી સ્ટ્રીટલાઈટો બંધ રહેતા લોકો હેરાન

    મ્યુનિ.ના વાંકે રોડ પર બ્લેકઆઉટ જેવો માહોલ જોવા મળે છે શહેરના ગીતા મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ છે. એટલે આ વિસ્તારમાં મ્યુનિ. ના વાંકે એક…

    ટ્રમ્પે કહ્યું- વેપારની વાત કહીને યુદ્ધ અટકાવ્યું, ભારતે કહ્યું-દાવો ખોટો

    રશિયા-યુક્રેન યુદ્ધ પણ રોકાવી શક્યા નહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ३२ ભારત-પાકના યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે અમેરિકાના દાવાને નકારી કાઢ્યા હતા. સૂત્રો મુજબ, ભારતે કહ્યું,…

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    વિદ્યાર્થીના પિતાને પુત્રના અપહરણની આશંકા નિકોલ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી ટયુશન કલાસમાં એકસ્ટ્રા કલાસીસમાં જવાનું કહીને નીકળ્યા બાદ કયાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસે વિદ્યાર્થીના શંકાસ્પદ અપહરણનો…

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છતાં ઉકેલ શોધવામાં તંત્રને રસ નથી શહેરના ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટ પાસે રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં ભૂવો પડતાં અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો…