બેંક ઓફ અમેરિકાના IT પ્રોફેશનલને પોલીસે ભાડાની ડિપોઝિટ પાછી અપાવી
મકાનમાલિક છ માસથી ધક્કા ખવડાવતા પોલીસનો સંપર્ક કર્યો બેંક ઓફ અમેરીકાના આઈટી પ્રોફેશનલે મણિનગરમાં એક મકાન રૂ.9 હજારના ભાડે રાખ્યુ હતુ જોકે સંજોગોવસાત તેઓ ગાંધીનગર રહેવા માટે જતા રહ્યા હતા.…
કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરી હોય તો હોલ,પાર્ટીપ્લોટમાં બીયુ પરમિશન મળશે નહીં
એસ્ટેટ અને નગર વિકાસ ખાતા કર્મીઓને નિયમોનો કડક અમલ કરવા આદેશ બલ્ક વેસ્ટ જનરેટ કરતા બાંધકામોમાં મ્યુનિએ ઘડેલા નિયમોનો અમલ કરવો પડશે શહેરમાં નવા બનતા પાર્ટી પ્લોટ. હોલ, હોટલ કે…
સાબરમતીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 STP કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ
વારંવાર હાઈકોર્ટની આકરી ટકોર છતાં STPમાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે સાબરમતી નદીમાં ટ્રીટ કરીને પાણી છોડવાને બદલે દૂષિત પાણી છોડનાર 12 કોન્ટ્રાક્ટરે મ્યુનિ.એ છેલ્લા 5 વર્ષમાં 3.79 કરોડનો દંડ…
વટવામાં ઝઘડાનું સમાધાન કરાવતા યુવકને માર માર્યો
વટવામાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને મારી પાસે કેમ માફી મંગાવી કહીને દંડાથી માર મારીને ફ્રેકચર કરી દીધુ હતુ. આ અંગે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ…
વટવામાં 2500 ચોરસ ફૂટ ક્ષેત્રફળનું કોમર્શિયલ શેડનું બાંધકામ તોડી પડાયું
મધ્ય ઝોનમાંથી દબાણ હટાવ્ કામગીરીમાં 2 શેડ દૂર કરાયા દબાણો ખસેડી રૂ.14 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો શહેરના મધ્ય ઝોનમાં દબાણો ખસેડવાની કાર્યવાહી મ્યુનિ. ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાઈ હતી. જેમાં…
ગોમતીપુર વોર્ડમાં મ્યુનિ. દ્વારા જ ક્લોરિન વિનાનું પાણી છોડાતા રોગચાળો ફાટી નીકળવાની આશંકા
પાણી મુદ્દે અગાઉ રજૂઆત કરી હતી, છતાં ઉનાળાની શરૂઆતમાં વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની ફરિયાદો ઉઠી શહેરના ગોમતીપુર વિસ્તારમાં ઉનાળામાં પાણી ધીમા પ્રેશરથી આવતા હોવાની ફરિયાદો આવે નહીં તે દિશામાં કામ…
નારોલમાં બે ઈસમોએ યુવકને ગાળ આપવા મામલે છરી મારી
બૂમાબૂમ થતાં લોકોએ હુમલાખોરોને પકડી લીધા નારોલમાં સ્ટીલ કંપનીમાં નોકરી કરતો યુવક ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે વ્યકિતઓએ આવીને તે મને ગાળ કેમ આપી તેમ કહીને છરીથી હુમલો…
મણિનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સામે મહિલા દર્દીની દુષ્કર્મની ફરિયાદ
મહિલાને બેભાન નિર્વસ્ત્ર કરી ફોટા-વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી ડૉક્ટરે મહિલા પાસેથી રૂ.4 લાખ અને દાગીના પડાવ્યા હતા નારોલમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સામે એક મહિલા દર્દીએ ચક્કર આવતા હોઈ તેને ગ્લુકોઝની બોટલમાં…
શાહીબાગમાં પિતરાઈભાઈએ યુવકને છરીનો ઘા ઝીંકી દીધો
હુમલો કરવા પાછળ જવાબદાર કારણ અકબંધ શાહીબાગમાં 19 વર્ષીય યુવકને તેના પિતરાઈ ભાઈએ મળવા માટે બહાર બોલાવીને છરીથી હુમલો કરી છાતીના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. આ અંગે યુવકે…
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી જી સી શેઠ હાઈસ્કુલ ખાતેનવી સ્કુલ નું લોકાર્પણ ભારત ની રાજનીતિ ના આધુનિક ચાણક્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું
આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી જી સી શેઠ હાઈસ્કુલ ખાતેનવી સ્કુલ નું લોકાર્પણ ભારત ની રાજનીતિ ના આધુનિક ચાણક્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ…