વટવામાં સગીરા સાથે પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતાં ધરપકડ
ફરિયાદ થતા સજા થશે તેવા ડરથી આત્મહત્યાનું ત્રાગું કર્યું વટવામાં રહેતી સગીરાની સાથે તેના પિતરાઈભાઈએ દુષ્કર્મ આચર્યુ હતુ અને ધમકી આપી હતી. બીજીબાજુ સગીરાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાતા તેણે…
હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ રોંગસાઈડે આવતા 1755ને 29 લાખ દંડ કરાયો
14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો સામે કાર્યવાહી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માત નિવારવા અને ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા ટ્રાફિક પોલીસે ડ્રાઇવ આદરી છે. જેમાં શહેરના 14 ટ્રાફિક પોલીસ…
એક મોટી ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતાં હોવાના આરોપો
વડોદરાના વ્હિસલ બ્લોઅરની વડાપ્રધાન, ગૃહમંત્રી, DGP સુધી ફરિયાદ 3 મહિના છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં હાઈકોર્ટમાં જવા વિચારણા દેશની ટોચની ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પૈકીની રાજ્યની એક કંપનીમાં વિદેશથી બિઝનેસ વિઝા પરણાવીને…
કોર્ટમાં બાળકનો કબજો લેવાના ઝઘડામાં બંને પક્ષોમાં મારામારી
વટવાના દંપતીના કેસમાં મુદ્દત સમયે બોલાચાલી થઇ હતી વટવામાં સદભાવના નગરમાં રહેતા યાસ્મીનાબેન તૌફિકભાઈ સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ સદ્દામની પત્ની હિના ઉર્ફે મુસ્કાને તેના ભાઈ વિરુદ્ધ કેસ કર્યો…
લોકોએ સમસ્યાના બહાને કોર્પોરેટરને બોલાવી દારૂની પોટલીઓ બતાવી
આનંદનગરમાં ઔડાનાં મકાનમાં રહેતા લોકો સાથે ‘આપ’ પણ જોડાઈ લોકોએ હોબાળો કર્યા પછી પોલીસે આવીને તપાસ કરી તો કશું ન મળ્યું જોધપુરમાં ઔડાના મકાનમાં ગટર, પાણી અને ગંદકીની સમસ્યાના નિરાકરણ…
બોગસ રિટર્નમાં ખોટી છૂટ લેનારામાં અમદાવાદના 3 સહિત 18 નામ ખુલ્યાં
રાજકીય પક્ષો અને રિટર્નમાં બોગસ છૂટ લેનારા પર આઇટી રેઇડ પૂર્ણ અન્ય લોકોનાં નામો પણ બહાર આવતાં ટૂંક સમયમાં કાર્યવાહી થશે આવકવેરા વિભાગે સોમવારે સમગ્ર દેશમાં મોટાપાયે સર્ચ અભિયાન ચલાવ્યું…
ડબ્બા ટ્રેડિંગને જુગારનો કેસ બતાવી તોડ કરનાર પીએસઆઈ પરમાર સસ્પેન્ડ
વડનગરના રેન્જ આઈજીની 15 લાખના તોડ મામલે કાર્યવાહી વડનગર પોલીસ મથકની ટીમ દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા જુગારના કેસમાં પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી ગંભીર ક્ષતિઓ અને વિસંગતતા મામલે જિલ્લા પોલીસવડા…
દાણીલીમડામાં પિતરાઈને માર મારતા વચ્ચે પડેલા યુવકને છરીના ઘા માર્યા
ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો માર મારતા હતા દાણીલીમડામાં રહેતા એક યુવકના પિતરાઈ ભાઈને થોડા દિવસો પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો દંડા અને પટ્ટાથી માર મારતા હતા. આ વખતે વચ્ચે…
નારોલના દર્દીની સારવાર માટે ચાવડીના સ્ટાફે 10 મિનિટમાં જ આવકનો દાખલો બનાવી દીધો
સારવાર અર્થે એસવીપીમાં દાખલ દર્દીનું આયુષ્યમાન કાર્ડ બનાવવા તંત્ર વહારે આવ્યું દર્દી માટે સરકારી કચેરીના સ્ટાફે ઝડપી કામગીરી કરી માનવતાની મહેક પ્રસરાવી શહેરના નારોલમાં રહેતા એક વૃદ્ધને શ્વાસની બિમારી હોવાથી…
વટવામાં બે મહિના પહેલાં જ બનાવેલો રસ્તો વરસાદમાં ધોવાઈ જતાં તંત્રની પોલ ખુલ્લી પડી
શહેરના વટવાના સાંઈબાબા સોસાયટી પાસેનો રોડ બનાવ્યાને હજુ બે મહિના જેટલો જ સમય થયો છે. ત્યાં સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો છે. જેના કારણે વિસ્તારના રહીશોને અવરજવર કરવામાં હાલાકી…