Top Tags
    Latest Story
    વટવા પોલીસ દ્વારા રૂપિયા ત્રણ કરોડ સાયઠ લાખ (3 કરોડ 60 લાખ) જેટલી કિંમતનો ૧૨ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પકડાયેલસુરતમાં રસેશ ગુજરાતીનું 75 હજારમાં નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ, 10 બોગસની ધરપકડNRIએ મિત્ર સાથે મળી ડોલર છાપ્યા, સલૂનમાં વટાવવા જતાં પકડાયાપોલીસ કાયદો જાળવે, જમીનના ધંધાનું કામ બંધ કરેઃ હર્ષ સંઘવીનારોલના લાંભા વોર્ડમાંથી નકલી પોલીસ અધીકારી ઝડપાયોઅમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ.અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે CP સાહેબ એક્શન મોડમાંપીએમ જય સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ નહીં યોજી શકેસિંધુ ભવન રોડ પરના ધ ઓઝોન સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો વેપાર પકડાયોવિરમગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા ઘટના સ્થળે તેમનું મોત થયું છે.

    Today Update

    હિસાબ ન આપતાં નારણપુરાની સોસાયટી વહીવટદાર હસ્તક

    કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે.…

    હાટકેશ્વર બ્રિજ તોડવા કરોડોનો ખર્ચ કરવા સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવો

    પ્રજાના બદલે જવાબદારોના નાણાંથી બ્રિજ તોડવાની માગણી કરાઈ ભ્રષ્ટાચારના કારણે જર્જરિત બની ગયેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડવા માટે કરોડોનો ખર્ચ કરવાની વાત સામે…

    મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

    ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં…

    હોટેલ ITC નર્મદાના સાંભારમાંથી જીવડું નીકળતાં રૂ.50 હજારનો દંડ

    કેશવબાગ પાસેની હોટેલમાં પરિવાર ભોજન કરતો હતો ત્યારે જીવડું દેખાયું કેશવાબાગ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ આઈટીસી નર્મદામાંથી સાંભારમાંથી જીવડું નીકળતા મ્યુનિ.એ રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. થોડા સમય પહેલાં…

    ગણેશ મહોત્સવ સુધી 83 PIને રાત્રે 12 સુધી સ્ટેશન ન છોડવા કમિશનરનો આદેશ, 7 PI ઘરે આરામ કરતા હતા

    સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલ રૂમને લોકેશન લેવા અપાયેલી સૂચનામાં પોલપટ્ટી પકડાઈ ગઈ ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી દરેક પીઆઈને પોલીસ સ્ટેશન તેમજ વિસ્તાર નહીં છોડવા શહેર પોલીસ…

    રાજ્યમાં ટ્રાફિકની ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર 18002331122

    રાજ્યભરમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ખૂણેથી ફરિયાદ કરી શકશે સરકારે ઈમેઈલ આઈડી તેમજ વેબસાઈટનો વિકલ્પ પણ આપ્યો કોઈ પણ સામાન્ય માણસ પોલીસના દમનની ફરિયાદ કરી શકે તે માટે રાજ્ય સરકારે જાન્યુઆરી…

    દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂનું હાડવૈદનું દવાખાનું સીલ

    ક્લિનિક ચલાવનારા પાસે કોઈ ડિગ્રી હતી નહીં પેઢીઓથી ચાલતા દવાખાને લાઈનો લાગતી હતી મ્યુનિ. આરોગ્ય વિભાગે દિલ્હી દરવાજા પાસે 151 વર્ષ જૂના ભાડભુંજા હાડવૈદના દવાખાનાને સીલ કર્યું છે. દવાખાનું ચલાવનાર…

    મોંઘી કારમાં દારૂની હેરાફેરી 1292 બોટલ સાથે 1 ઝડપાયો

    રખિયાલમાં એસએમસી ટીમની કાર્યવાહી રખિયાલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1292 બોટલ ભરેલી ફોર્ચુનર ગાડી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. કારમાંથી 2 માણસો ભાગી ગયા હતા.વહેલી સવારે 4 વાગ્યે…

    ડિગ્રી વગર ઈલાજ કરતાં 12 ઉટવૈદોનાં દવાખાનાં સીલ

    ભૂતિયા ડોકટર લોકોને દાખલ પણ કરતા હતા, ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું હતું ડિગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરવા બદલ 12 ઊંટવૈદના દવાખાના મ્યુનિએ સીલ કર્યા છે. પૂર્વઝોનમાં…

    આંગડિયા પેઢીમાંથી 15 લાખ લઈ જતા વેપારીનું સ્કૂટર આંતરી, ઝઘડો કરી લૂંટ

    પાલડીની ઘટના, લુટારુના સાથીઓ બે મિનિટમાં ડેકી તોડી ફરાર આંગડિયા પેઢીમાંથી રૂ.15 લાખ લઈ ઘરે જતાં વેપારીને પાલડી જૈન નગર રોડ પર રોકી આ રીતે સ્કૂટર ચલાવે છે કહીં ઝઘડો…