નરોડાની હોટલના રૂમમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ,6 ઝડપાયા

નારોલમાં સાત જુગારીઓની ધરપકડ નરોડા પોલીસને બાતમી મળી હતી કે હોટલ હોટલ ધ ક્રાઉનના સંચાલક યશ ગોસ્વામી તેના મળતીયા સાથે હોટલમાં જુગાર રમાડે છે. પોલીસે હોટલમાં રેડ કરીને જુગાર રમાડનારા…

રામોલમાંથી દારૂ બિયરના જથ્થા સાથે 1ની ધરપકડ

ઝોન-5 એલસીબીની ટીમે રામોલમાં એક કારમાંથી રૂ. 1.59 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ઝોન 5 એલસીબીની ટીમે બાતમીના આધારે રામોલ માધવ ઈન્ટનેશનલ સ્કૂલની સામે જાહેર રોડ પર…

ઓઢવ રિંગરોડ પાસે ગટરનું કામ ધીમીગતિમાં લોકો હેરાને

વરસાદી પાણી ભરાતા હોવાની સમસ્યા વકરી શહેરના ઓઢવ રિંગરોડ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી એક માસથી મંથરગતિમાં ચાલી રહી છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી નજીકમાં પાણી…

વટવામાં સોનાના દાગીના બનાવવા રૂ. 82.31 લાખ લઈ બે સોની ફરાર

બંને સોની દુકાન વેચીને નાસી ગયા, 4 વર્ષ રાહ જોઈ હવે ફરિયાદ વટવામાં રહેતા લેબર કોન્ટ્રાકટરે તેમના ભાઈના લગ્ન લેવાના હોઈ 1.25 કિલો સોનાના દાગીના બનાવવા માટે ઘોડાસરમાં જવેલર્સ પેઢી…

વટવા વોર્ડમાં વધુ એક ભૂવો, દક્ષિણ ઝોનમાં એક મહિનામાં 159 ભૂવાની ફરિયાદ મળી

શહેરમાં જુન માસમાં મ્યુનિ.ને રોડને લગતી પાંચ હજારથી વધારે ફરિયાદો મળી રહી છે. જેમાં 838 જેટલા ભૂવા પડ્યા હોવાની ફરિયાદો મળી પરંતુ મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે…

વટવામાં કંપનીની વિગતો લીક કરનાર એન્જિ. સામે ફરિયાદ

ડાયરેકટરે વેબસાઈટમાં સર્ચ કરતા ખુલાસો વટવા જીઆઇડીસીમાં સેલ્સ એન્જિનિયર યુવકે કંપનીની પ્રોડક્ટના ફોટા નવી બનાવેલ વેબસાઇટમાં અપલોડ કરીને એમઓયુનો ભંગ કર્યો હતો. જેમાં યુવકે નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે…

નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી યુવકને મિત્રએ માર માર્યો

લીધેલા રૂપિયા આપી દીધા છતાં માગણી કરી નવા નરોડામાં રહેતા વેપારીએ તેમના મિત્ર પાસેથી હાથઉછીના રૂ. 70 હજાર લીધા બાદ ચુકવી દીધા હતા.. જો કે તેમ છતાં તેમના મિત્રએ મારા…

બહેરામપુરાના વૃદ્ધને ડીજીટલ અરેસ્ટ કરીને ગઠિયાએ 3 લાખ પડાવી લીધા

તમે આતંકવાદી સાથે જોડાયેલા છો કહીને રૂપિયા માંગ્યા હતા નકલી પોલીસ કે સીબીઆઈ ઓફિસર બનીને વીડીયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરનારા સામે સરકારે કોલર ટયુન મુકીને નાગરીકોને સાવધ રહેવા માટે…

ઓઢવમાં નવ પશુ લઈને જતાં બે ઝડપાયા

બરોડા એક્સપ્રેસ હાઈવેના ઓઢવ તરફના ટોલટેક્સ પાસે એક ટ્રકમાં 9 પશુઓને બળજબરી બાંધીને લઈ જતાં હોવાના મેસેજ મળ્યા હતા. એટલે વટવા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે ગેરકાયદે પશુઓ ભરેલી ટ્રક લઈને…

હિટ&રનમાં એકનું મોત નીપજાવનારો પોલીસ કર્મચારી નીકળ્યો, અંતે ધરપકડ

શાહીબાગ પાસે 19 જૂને ટક્કર મારી ઊભો પણ રહ્યો ન હતો શાહીબાગ શિલાલેખ રિવર ફ્રન્ટ પાસે 14 દિવસ પહેલા બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકચાલકને મોતને ઘાટ ઉતારી દેનનો ખુદ…