Top Tags
    Latest Story

    Today Update

    મહેસાણા શહેરમાં બી.કે સિનેમા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા ઉનાળો શરૂઆત થતા મૂંગા પક્ષીઓ માટે 400 નંગ વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં

    સેવા..સહકાર..સાથ..પાણી માટે સરસ.. મહેસાણા શહેરમાં બી.કે સિનેમા પાસે સર્વ સમાજ સેવા ગ્રુપ દ્રારા ઉનાળો શરૂઆત થતા મૂંગા પક્ષીઓ માટે 400 નંગ વિના મુલ્યે કુંડા વિતરણ કરવામાં આ કાયઁ મા મુખ્ય…

    ફેસબુક ફ્રેન્ડ બની એક મહિલા સહિત 3 વ્યક્તિએ યુવકના રૂ. 70 હજાર પડાવ્યા

    નોકરીના નામે ઠગાઈ મુદ્દે શાહીબાગ પોલીસમાં ફરિયાદ શાહીબાગમાં રહેતા એક યુવકને ફેસબુક પર એક મહિલા અને બે યુવકો સાથે મિત્રતા થઈ હતી. જેમાં મહિલાએ યુવકને ડેટાએન્ટ્રીનુ કામ કરવાની નોકરીએ લગાવવાનુ…

    નિકોલમાં પોલીસકર્મીના ઘરમાં તસ્કરો ત્રાટકયા, ફોનની ચોરી

    ચાર્જિંગમાં મૂકેલો ફોન ન મળતા ચોરીની જાણ થઈ શહેરમાં તસ્કરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે તેવામાં હવે પોલીસ કર્મચારીના ઘરને પણ તસ્કરોએ છોડયુ નથી. આવી જ એક ઘટનામાં નિકોલમાં ઘરનો…

    ઈસનપુરમાં 1 લાખની સામે 2.41 લાખ આપ્યા છતાં બે વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી

    યુવકની માતા અને દાદા-દાદીને કહ્યું તમારા છોકરાના હાથ-પગ ભાંગી નાખીશું પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા વ્યાજખોર ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા ઈસનપુરમાં રહેતા યુવકે ધંધાના કામે બે વ્યાજખોર પાસેથી…

    નિકોલના યુવક સાથે બેંકમાં એન્ટ્રી પાડવાના નામે રૂ. 75 લાખની ઠગાઈ

    આંગડીયામાં નાણાં જમા કરાવ્યા બાદ 15 લાખ જ પાછા આપ્યા નિકોલમાં રહેતા એકાઉટન્ટ યુવકે ભાગીદારીમાં સરકારી કોન્ટ્રાકટ લેવા માટે બેંક એન્ટ્રી પડાવાની જરૂર પડી હતી. આ મામલે ચાર વ્યક્તિઓએ કાવતરૂ…

    નારોલ પાસેના અલ કુબા એસ્ટેટના ગોડાઉનમાં જુગાર રમતા 15 પકડાયા

    ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો નારોલમાં કોઝી હોટેલ પાછળ અલ કુબા એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનની ઓરડીમાં મનોજભાઈ ભુખલભાઈ શાહ બહારથી માણસો બોલાવીને તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની…

    વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ

    4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો 4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે…

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    બેઝબોલની સ્ટિક અને જવલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લાવ્યા હતા બંનેએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને ટોપી ઊંધી પહેરી હતી સરખેજ મકરબા રોડ ઉપર આવેલી કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં…