કડીના ફાર્મ હાઉસમાં જુગાર રમી રહેલા 59 લોકો પકડાયા
અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા હતા રોકડ સહિત 59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો કડી તાલુકાના દેલ્લા ગામમાં આવેલા સૈયદ ફાર્મમાં અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અમદાવાદ સહિતના લોકો…
વટવાના અર્બન સેન્ટરના આંગણે ગંદકીના લીધે દર્દીઓ વધારે બીમાર થવાની આશંકા
દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે? તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી વટવામાં સદભાવના ચોકી નજીક…
વટવા ગામમાં ગટરના પાણી રોડ પર ભરાયાં
વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે…
બિલ્ડર મિલાપ શાહ નારોલની ઓરડીમાં છુપાયો હતો, ધરપકડ બાદ પોલીસ સ્ટેશનથી જ જૉમીન
બોપલ હિટ એન્ડ રન|બિલ્ડરની ધરપકડ કાયદેસર છે કે નહિ તેની સુનાવણીમાં કોર્ટનો આદેશ બોપલમાં મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજાવનારા સગીર પુત્રના બિલ્ડર પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસ…
પોલીસ કમિશનર કચેરી પાસે નકલી પોલીસે વૃદ્ધા પાસેથી ઘરેણાં પડાવ્યા
ગઠિયો કારની આગળ પોલીસની નેમ પ્લેટ મૂકીને આવ્યો હતો પોલીસ કમિશનર કચેરી નજીક જ નકલી પોલીસ બની વૃદ્ધાને ચેકિંગના બહાને કારમાં બેસાડી દાગીના તથા રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયો.…
અમદાવાદ: YMCAમાં નકલી CBI ઓફિસર મોકલનાર મુખ્ય સુત્રધાર કપિલ ત્રિવેદી ઝડપાયો, આ હતું કારણ
અમદાવાદની હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે YMCA ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં CBIના નકલી અધિકારીઓની રેઈડ કરાવનાર મામલે ત્રણ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.…
હિસાબ ન આપતાં નારણપુરાની સોસાયટી વહીવટદાર હસ્તક
કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે.…
હાટકેશ્વર બ્રિજ તોડવા કરોડોનો ખર્ચ કરવા સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવો
પ્રજાના બદલે જવાબદારોના નાણાંથી બ્રિજ તોડવાની માગણી કરાઈ ભ્રષ્ટાચારના કારણે જર્જરિત બની ગયેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. આ બ્રિજને તોડવા માટે કરોડોનો ખર્ચ કરવાની વાત સામે…
મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ
ફિલ્મ અને મોડેલ લાઈનમાં જવાની ઘેલછામાં રહેતી યુવતીઓ માટે એક ચોકાવનારો અને ભલભલાને હચમચાવી મચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ મળીને 15 વર્ષની સગીરાને દેહ વેપારના ધંધામાં…
હોટેલ ITC નર્મદાના સાંભારમાંથી જીવડું નીકળતાં રૂ.50 હજારનો દંડ
કેશવબાગ પાસેની હોટેલમાં પરિવાર ભોજન કરતો હતો ત્યારે જીવડું દેખાયું કેશવાબાગ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ આઈટીસી નર્મદામાંથી સાંભારમાંથી જીવડું નીકળતા મ્યુનિ.એ રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. થોડા સમય પહેલાં…