ઈસનપુર-નારોલના બે તળાવમાં 1400થી વધારે દબાણોના લીધે કબ્જો લેવામાં મ્યુનિ.ની પાછીપાની

કલેકુટર હસ્તકના બંને તળાવ મ્યુનિ.ને સોંપાયાને દોઢ વર્ષ થયુ છતાં તંત્ર કબ્જો લઈ શકતુ નથી તળાવને ફરતે દિવાલ બનાવી ન હોવાનો લાભ લઈને લોકોએ ગેરકાયદે બાંધકામ કરી દીધા અમદાવાદ કલેકટર…

મણિનગર રેલવે ફાટક પાસે રોડ બિસમાર હતો અને મ્યુનિએ MLAના ઘર પાસેના રોડનું સમારકામ કર્યું

ખરાબ રોડના લીધે ચાલકોને હાલાકીના અહેવાલ બાદ તંત્રે કામ તો કર્યું પણ જગ્યા ખોટી લીધી ફાટક પાસે રોડનું સમારકામ કરવામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાની ફરિયાદ શહેરના મણિનગર…

ઓઢવમાં કેમિકલના ટેન્કરમાંથી ચોરી કરી પાણી ભરી દેવાનું કૌભાંડ પકડાયું

કેમિકલ લાવ્યા બાદ ટ્રાન્સપોર્ટના માલિકની દાનત બગડી પોલીસે બેની ધરપકડ કરી 50.15 લાખનો મુદામાલ કબજે કર્યો ઓઢવ વિસ્તારમાં કેમિકલની ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેના સ્થાને પાણી ભરી દેવાનુ કૌભાંડ પોલીસે…

સ્માર્ટ સિટીના ખાડાનગરી-ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છેઃ અનોખો વિરોધ

બિસમાર રસ્તા,ગટરની વિવિધ સમસ્યા મામલે તંત્ર કામ કરતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ મ્યુનિ.ની બેદરકારીના પગલે રોષે ભરાયેલા નાગરિકોએ બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો શહેરના વટવા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં ભારે…

એક્સપ્રેસ હાઈવે પાસેથી રૂ.11.68 લાખના એમડી સાથે યુવક ઝડપાયો

ત્રણ આરોપીઓ કાર લઈ ડ્રગ્સ લેવા મુંબઈ ગયા હત મુંબઈના ડીલર સહિત 3 આરોપીઓની શોધખોળ જારી રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્ષ આગાળ વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી રૂપિયા 11.68…

વટવાના વેપારી પાસેથી માલ લઈને 21.97 લાખની ઠગાઈ, 6 સામે ફરિયાદ

વિદેશમાં માલ મોકલવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહીને માલ લીધો ડિલિવરીના 20 દિવસમાં પૈસા આપવાનું કહીને વિશ્વાસઘાત કર્યો હિંમતનગરની એક કંપનીના છ માલિકોએ વટવાના વેપારીને મોટો ઓર્ડર આપવાની લાલચ આપીને…

એસપી રિંગરોડના વિંઝોલ રેલવે ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઈટો બંધ

લાઈટો બંધ હોવાથી અકસ્માતનું જોખમ શહેરના સરદાર પટેલ રીંગરોડ પર વિંઝોલ રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જેના કારણે અકસ્માત થવાનું જોખમ વધી ગયું છે.…

પૂર્વના જુદા જુદા માર્ગો પર ડ્રેનેજના ઢાંકણા બિસમાર થવાની ફરિયાદો વધી

તંત્ર દ્વારા ગુણવત્તા ચેકિંગ કરીને યોગ્ય પગલાં ભરવા લોકમાગ શહેરના પૂર્વ વિસ્તારના વિવિધ માર્ગો પર ડ્રેનેજ લાઈનના ચેમ્બર તૂટવાની તેમજ તેના સ્ટ્રક્ચર બિસમાર થવાની ફરિયાદો ફરી એકવાર વધી છે. ગટરના…

ઉત્તર ઝોનમાં પ્લાસ્ટિક, ગંદકી મામલે 294 એકમને નોટિસ

નિયમોનું ઉલ્લંધન કરનારા 9 એકમ સીલ શહેરના ઉત્તર ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી કરનારા એકમો સામે મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 9 એકમને સીલ કરાયા હતા.…

વટવામાં રિક્ષામાં બેઠેલાં વૃદ્ધ દંપતિની બેગમાંથી છ તોલાના દાગીનાની ચોરી

પુત્રને મળી દંપતી વટવાથી નિકોલ ઘરે જવા રિક્ષામાં બેઠાં હતાં નિકોલમાં રહેતા વૃદ્ધ દંપતિ વાપીમાં રહેતા પુત્રને મળી વટવા રેલવે સ્ટેશને ઉતરીને શટલરિક્ષામાં બેસીને ઘરે પરત ફરતુ હતુ ત્યારે શટલરિક્ષા…